Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 4 September 2020 - ૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 4 September 2020 - ૪ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    04/09/2020 Duración: 04min

    વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી વધુ 59 મૃત્યુ નોંધાયા, દેશનો કુલ મૃત્યુઆંક 737 થયો, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સિવાયના તમામ રાજ્યોએ ક્રિસમસ અગાઉ આંતરરાજ્ય સરહદો ખોલવાના આયોજન માટે સહેમતિ દર્શાવી, દર 10 મિનિટે એક ઓસ્ટ્રેલિયન સાઇબર ક્રાઇમનો શિકાર. - વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી વધુ 59 મૃત્યુ નોંધાયા, દેશનો કુલ મૃત્યુઆંક 737 થયો, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા સિવાયના તમામ રાજ્યોએ ક્રિસમસ અગાઉ આંતરરાજ્ય સરહદો ખોલવાના આયોજન માટે સહેમતિ દર્શાવી, દર 10 મિનિટે એક ઓસ્ટ્રેલિયન સાઇબર ક્રાઇમનો શિકાર.

  • Ekal Australia during COVID-19 - સામાજિક સંસ્થા દ્વારા હજારો માસ્ક બનાવવા મહિલાઓને તાલિમ

    Ekal Australia during COVID-19 - સામાજિક સંસ્થા દ્વારા હજારો માસ્ક બનાવવા મહિલાઓને તાલિમ

    04/09/2020 Duración: 10min

    ભારતમાં મહિલાઓના સશક્તિકરણ અને બાળકોના ભણતર માટે વિવિધ પ્રકારની ટ્રેનિંગ અને કાર્યક્રમો ચલાવતી સામાજિક સંસ્થા એકલ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 700 શાળાઓનો ખર્ચ ઉઠાવ્યો છે. કોરોનાવાઇરસની મહામારી દરમિયાન એકલ ઓસ્ટ્રેલિયા કેવી રીતે કાર્ય કરી રહી છે તે અંગે સંસ્થાના સહ-સંસ્થાપક જયેન્દ્રભાઇ શાહે SBS Gujarati સાથે વાત કરી હતી.  - ભારતમાં મહિલાઓના સશક્તિકરણ અને બાળકોના ભણતર માટે વિવિધ પ્રકારની ટ્રેનિંગ અને કાર્યક્રમો ચલાવતી સામાજિક સંસ્થા એકલ ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીમાં 700 શાળાઓનો ખર્ચ ઉઠાવ્યો છે. કોરોનાવાઇરસની મહામારી દરમિયાન એકલ ઓસ્ટ્રેલિયા કેવી રીતે કાર્ય કરી રહી છે તે અંગે સંસ્થાના સહ-સંસ્થાપક જયેન્દ્રભાઇ શાહે SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • SBS Gujarati News Bulletin 3 September 2020 - ૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 3 September 2020 - ૩ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    03/09/2020 Duración: 05min

    ગંભીર રીતે બિમાર કોરોનાવાઇરસના દર્દીઓ માટે અસ્થમા અને સંધિવામાં વપરાતી દવા ઉપયોગમાં લેવાની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ભલામણ, વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયનોને પરત લાવવા અંગે આગામી કેબિનેટ મિટીંગમાં ચર્ચા કરાશે, અર્થવ્યવસ્થાને વેગ આપવા આવકવેરામાં ઘટાડો વહેલો અમલમાં મૂકવા વિચાર. - ગંભીર રીતે બિમાર કોરોનાવાઇરસના દર્દીઓ માટે અસ્થમા અને સંધિવામાં વપરાતી દવા ઉપયોગમાં લેવાની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ભલામણ,વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયનોને પરત લાવવા અંગે આગામી કેબિનેટ મિટીંગમાં ચર્ચા કરાશે, અર્થવ્યવસ્થાને વેગ આપવા આવકવેરામાં ઘટાડો વહેલો અમલમાં મૂકવા વિચાર.

  • Interesting facts about Australian National flag - ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ધ્વજ વિશેની રસપ્રદ માહિતી

    Interesting facts about Australian National flag - ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ધ્વજ વિશેની રસપ્રદ માહિતી

    03/09/2020 Duración: 10min

    એક સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ધ્વજને સૌપ્રથમ વખત 3 સપ્ટેમ્બર 1901ના રોજ ફરકાવવામાં આવ્યો હતો. અને વર્ષ 1996થી તેના માનમાં દર વર્ષે આ દિવસને ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્થ સ્થિત રામક્રિષ્ણા બંસલે ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ધ્વજ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી SBS Gujarati સાથે વહેંચી હતી.   - એક સ્પર્ધા દ્વારા પસંદ કરવામાં આવેલા ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ધ્વજને સૌપ્રથમ વખત 3 સપ્ટેમ્બર 1901ના રોજ ફરકાવવામાં આવ્યો હતો. અને વર્ષ 1996થી તેના માનમાં દર વર્ષે આ દિવસને ઓસ્ટ્રેલિયામાં રાષ્ટ્રીય ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પર્થ સ્થિત રામક્રિષ્ણા બંસલે ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય ધ્વજ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી SBS Gujarati સાથે વહેંચી હતી. 

  • Australia announced Priority Migration Skilled Occupation List - ઓસ્ટ્રેલિયાએ પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટની જાહેરાત કરી

    Australia announced 'Priority Migration Skilled Occupation List' - ઓસ્ટ્રેલિયાએ 'પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટ'ની જાહેરાત કરી

    03/09/2020 Duración: 11min

    કોરોનાવાઇરસના સમય દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જે વ્યવસાયોમાં કુશળ કર્મચારીઓની સૌથી વધુ જરૂરિયાત છે તેના માટે કેન્દ્ર સરકારે 'પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટ' બહાર પાડ્યું છે. જે અંતર્ગત કુશળ વ્યવસાયિકોને ઓસ્ટ્રેલિયન વિસા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. વ્યવસાયોની નવી યાદી તથા તેની શરતો વિશે Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.  - કોરોનાવાઇરસના સમય દરમિયાન ઓસ્ટ્રેલિયામાં જે વ્યવસાયોમાં કુશળ કર્મચારીઓની સૌથી વધુ જરૂરિયાત છે તેના માટે કેન્દ્ર સરકારે 'પ્રાયોરિટી સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટ' બહાર પાડ્યું છે. જે અંતર્ગત કુશળ વ્યવસાયિકોને ઓસ્ટ્રેલિયન વિસા માટે પ્રાથમિકતા આપવામાં આવશે. વ્યવસાયોની નવી યાદી તથા તેની શરતો વિશે Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • SBS Gujarati News Bulletin 2 September 2020 - ૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 2 September 2020 - ૨ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    02/09/2020 Duración: 05min

    વિક્ટોરીયાના પ્રીમિયરે રાજ્યમાં વધુ છ મહિના સુધી ઇમરજન્સી લંબાવવાનો અધિકાર મેળવ્યો, ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે ગ્રેટર સિડની અને સેન્ટ્રલ કોસ્ટમાં રહેતા કે કાર્ય કરતા લોકો માટે નવા નિર્દેશ બહાર પાડ્યા,120 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ફૂટી લીગની ફાઇનલ મેલ્બર્ન બહાર યોજાશે. - વિક્ટોરીયાના પ્રીમિયરે રાજ્યમાં વધુ છ મહિના સુધી ઇમરજન્સી લંબાવવાનો અધિકાર મેળવ્યો, ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે ગ્રેટર સિડની અને સેન્ટ્રલ કોસ્ટમાં રહેતા કે કાર્ય કરતા લોકો માટે નવા નિર્દેશ બહાર પાડ્યા,120 વર્ષમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ફૂટી લીગની ફાઇનલ મેલ્બર્ન બહાર યોજાશે.

  • વેપાર શરૂ કર્યો ત્યારે મારી પાસે છેલ્લા 50 ડોલર બચ્યાં હતા

    વેપાર શરૂ કર્યો ત્યારે મારી પાસે છેલ્લા 50 ડોલર બચ્યાં હતા

    02/09/2020 Duración: 15min

    અર્પણા પટેલને તેમના નાના ઉદ્યોગ AveSol Accounting Services માટે વર્ષ 2020ના 'વિમેન ઇન ફાઇનાન્સ એવોર્ડ્સ' ની સ્મોલ બિઝનેસ એડવાઇઝરની શ્રેણીમાં સ્થાન મળ્યું છે. અંગત જીવનમાં ઘણા પડકારોનો સામનો કર્યો હોવા છતાં પણ હાર ન માનીને માઇગ્રન્ટ અર્પણા પટેલે આ વ્યવસાય શરૂ કર્યો હતો. અર્પણાએ તેમની સંઘર્ષથી સફળતા સુધીની સફર SBS Gujarati સાથે વહેંચી હતી. 

  • SBS Gujarati News Bulletin 1 September 2020 - ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 1 September 2020 - ૧ સપ્ટેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    01/09/2020 Duración: 05min

    ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયાની સરહદ પાસે રહેતા લોકો માટે નિયંત્રણો હળવા કરાયા, ક્રિસમસની રજાઓ અગાઉ ઓસ્ટ્રેલિયાની આંતરરાજ્ય સરહદો ખોલવાની વડાપ્રધાનની યોજના, સિડનીમાં એક સ્કૂલમાં ત્રણ વિદ્યાર્થીઓમાં કોરોનાવાઇરસનું નિદાન થતા ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ આઇસોલેશનમાં. - ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયાની સરહદ પાસે રહેતા લોકો માટે નિયંત્રણો હળવા કરાયા, ક્રિસમસની રજાઓ અગાઉ ઓસ્ટ્રેલિયાની આંતરરાજ્ય સરહદો ખોલવાની વડાપ્રધાનની યોજના, સિડનીમાં એક સ્કૂલમાં ત્રણ વિદ્યાર્થીઓમાં કોરોનાવાઇરસનું નિદાન થતા ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓ આઇસોલેશનમાં.

  • SBS Gujarati News Bulletin 31 August 2020 - ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 31 August 2020 - ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    31/08/2020 Duración: 04min

    વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 73 નવા કેસ નોંધાયા, એજ કેર માટે 560 મિલિયન ડોલરના ફંડની જાહેરાત, એ-લીગમાં સિડની ફૂટબોલ ક્લબ ચેમ્પિયન બની. - વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 73 નવા કેસ નોંધાયા, એજ કેર માટે 560 મિલિયન ડોલરના ફંડની જાહેરાત, એ-લીગમાં સિડની ફૂટબોલ ક્લબ ચેમ્પિયન બની.

  • SBS Gujarati News Bulletin 28 August 2020 - ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 28 August 2020 - ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    28/08/2020 Duración: 04min

    ક્વિન્સલેન્ડે હવે ગોલ્ડ કોસ્ટમાં ઘર અને જાહેર સ્થળો પર મેળાવડાના નિયંત્રણ અમલમાં મૂક્યાં, Equal Pay Day નિમિત્તે નોકરીદાતાઓને સ્ત્રી - પુરુષના પગારમાં રહેલું અંતર દૂર કરવાની અપીલ, મેલ્બર્નમાં આવેલા તોફાનમાં ભારતીય મૂળના 4 વર્ષીય બાળક સહિત ત્રણ મૃત્યુ.  - ક્વિન્સલેન્ડે હવે ગોલ્ડ કોસ્ટમાં ઘર અને જાહેર સ્થળો પર મેળાવડાના નિયંત્રણ અમલમાં મૂક્યાં, Equal Pay Day નિમિત્તે નોકરીદાતાઓને સ્ત્રી - પુરુષના પગારમાં રહેલું અંતર દૂર કરવાની અપીલ, મેલ્બર્નમાં આવેલા તોફાનમાં ભારતીય મૂળના 4 વર્ષીય બાળક સહિત ત્રણ મૃત્યુ.

  • ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો મેદાન બહારનો એક રસપ્રદ કિસ્સો

    ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો મેદાન બહારનો એક રસપ્રદ કિસ્સો

    28/08/2020 Duración: 12min

    ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ વર્ષ 2012માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન સિડનીના બરવૂડ વિસ્તારમાં આવેલા સિનેમા હોલમાં ફિલ્મ નિહાળી અને હેરીસ પાર્ક ખાતે આવેલી રેસ્ટોરન્ટ્સમાં ભોજન લીધું હતું. આવો સાંભળીએ આ યાદગાર પ્રસંગ સ્થાનિક પત્રકાર ગૌરવ જોશી પાસેથી.... 

  • Know more about Critical Skills Occupation List announced during COVID-19 pandemic - પર્મેનન્ટ રેસીડન્સીની તક આપતા ક્રિટીકલ સ્કીલ્સ ઓક્યુપેશન લિસ્ટ માં આ વ્યવસાયોનો સમાવેશ

    Know more about 'Critical Skills Occupation List' announced during COVID-19 pandemic - પર્મેનન્ટ રેસીડન્સીની તક આપતા 'ક્રિટીકલ સ્કીલ્સ ઓક્યુપેશન લિસ્ટ' માં આ વ્યવસાયોનો સમાવેશ

    28/08/2020 Duración: 14min

    કોરોનાવાઇરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો અને ટેરીટરી ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સીની તક પૂરી પાડતા 190 અને 491 વિસા શ્રેણી માટે ઓક્યુપેશન લિસ્ટમાં કેટલાક ફેરફાર કરી રહ્યા છે. મેલ્બર્ન સ્થિત Aussizz Group ના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે 'ક્રિટીકલ સ્કીલ્સ ઓક્યુપેશન લિસ્ટ' અને ભવિષ્યમાં કયા વ્યવસાયને વધુ મહત્વ મળી શકે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.  - કોરોનાવાઇરસની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યો અને ટેરીટરી ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડન્સીની તક પૂરી પાડતા 190 અને 491 વિસા શ્રેણી માટે ઓક્યુપેશન લિસ્ટમાં કેટલાક ફેરફાર કરી રહ્યા છે. મેલ્બર્ન સ્થિત Aussizz Group ના રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે 'ક્રિટીકલ સ્કીલ્સ ઓક્યુપેશન લિસ્ટ' અને ભવિષ્યમાં કયા વ્યવસાયને વધુ મહત્વ મળી શકે તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • SBS Gujarati News Bulletin 27 August 2020 - ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 27 August 2020 - ૨૭ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    27/08/2020 Duración: 05min

    ઓસ્ટ્રેલિયન ગનમેનને ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં હુમલા બદલ પેરોલ વિના આજીવન કેદની સજા, ન્યૂઝીલેન્ડમાં આ પ્રકારની સજાનો પ્રથમ બનાવ, પ્રસ્તાવિત નવા કાયદા પ્રમાણે વિદેશ મંત્રાલય રાજ્ય સરકાર દ્વારા વિદેશી સરકાર સાથે કરેલા કરારને નાબૂદ કરી શકશે, ઘણા બધા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સિડની હાર્બર બ્રિજ બંધ કરાયો. - ઓસ્ટ્રેલિયન ગનમેનને ક્રાઇસ્ટચર્ચની મસ્જિદમાં હુમલા બદલ પેરોલ વિના આજીવન કેદની સજા, ન્યૂઝીલેન્ડમાં આ પ્રકારની સજાનો પ્રથમ બનાવ, પ્રસ્તાવિત નવા કાયદા પ્રમાણે વિદેશ મંત્રાલય રાજ્ય સરકાર દ્વારા વિદેશી સરકાર સાથે કરેલા કરારને નાબૂદ કરી શકશે, ઘણા બધા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા સિડની હાર્બર બ્રિજ બંધ કરાયો.

  • SBS Gujarati News Bulletin 26 August 2020 - ૨૬ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 26 August 2020 - ૨૬ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    26/08/2020 Duración: 04min

    ક્વિન્સલેન્ડમાં સંભવત કોરોનાવાઇરસની રસીના પરીક્ષણમાં સકારાત્મક સંકેત મળ્યા, ક્વોરન્ટાઇન માટેની હોટલમાં સ્વચ્છતા અને આરોગ્યનું સ્તર નહીં જળવાતા મહેમાનોને અન્ય હોટલમાં ખસેડવાની ફરજ પડી, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 149 નવા કેસ અને 24 મૃત્યુ નોંધાયા. - ક્વિન્સલેન્ડમાં સંભવત કોરોનાવાઇરસની રસીના પરીક્ષણમાં સકારાત્મક સંકેત મળ્યા, ક્વોરન્ટાઇન માટેની હોટલમાં સ્વચ્છતા અને આરોગ્યનું સ્તર નહીં જળવાતા મહેમાનોને અન્ય હોટલમાં ખસેડવાની ફરજ પડી, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 149 નવા કેસ અને 24 મૃત્યુ નોંધાયા.

  • Phases of Indian migration to Australia - જાણો છો, ભારતથી ઓસ્ટ્રેલિયા સ્થળાંતરના વિવિધ તબક્કાઓ વિશે?

    Phases of Indian migration to Australia - જાણો છો, ભારતથી ઓસ્ટ્રેલિયા સ્થળાંતરના વિવિધ તબક્કાઓ વિશે?

    26/08/2020 Duración: 06min

    છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં ભારતીયોએ ઓસ્ટ્રેલિયાને પોતાની કર્મભૂમિ બનાવી છે ત્યારે, મેલ્બર્ન સ્થિત ડો જયંત બાપટે ભારતીયોના તબક્કાવાર ઓસ્ટ્રેલિયા સ્થળાંતર વિશેની રસપ્રદ માહિતી SBS Gujarati સાથે વહેંચી હતી.  - છેલ્લા કેટલાક સમયમાં મોટી સંખ્યામાં ભારતીયોએ ઓસ્ટ્રેલિયાને પોતાની કર્મભૂમિ બનાવી છે ત્યારે, મેલ્બર્ન સ્થિત ડો જયંત બાપટે ભારતીયોના તબક્કાવાર ઓસ્ટ્રેલિયા સ્થળાંતર વિશેની રસપ્રદ માહિતી SBS Gujarati સાથે વહેંચી હતી. 

  • SBS Gujarati News Bulletin 25 August 2020 - ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 25 August 2020 - ૨૫ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    25/08/2020 Duración: 06min

    ઓસ્ટ્રેલિયાના રાજ્યો વચ્ચે પ્રવાસના નિયંત્રણો હળવા થશે, કોરોનાવાઇરસમાંથી સ્વસ્થ થયેલી વ્યક્તિને ફરીથી ચેપ લાગ્યાનો પ્રથમ બનાવ નોંધાયો, ક્વોન્ટાસ વધુ 2500 કર્મચારીઓની છટણી કરશે.  - ઓસ્ટ્રેલિયાના રાજ્યો વચ્ચે પ્રવાસના નિયંત્રણો હળવા થશે, કોરોનાવાઇરસમાંથી સ્વસ્થ થયેલી વ્યક્તિને ફરીથી ચેપ લાગ્યાનો પ્રથમ બનાવ નોંધાયો, ક્વોન્ટાસ વધુ 2500 કર્મચારીઓની છટણી કરશે. 

  • SBS Gujarati News Bulletin 24 August 2020 - ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 24 August 2020 - ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    24/08/2020 Duración: 04min

    કોરોનાવાઇરસના રીપોર્ટનું પરિણામ આવે તે અગાઉ ઘર બહાર જનારા સિક્ટોરિટી ગાર્ડને 2000 ડોલરનો દંડ, વિક્ટોરિયામાં છેલ્લા સાત અઠવાડિયાના સૌથી ઓછા 116 કેસ નોંધાયા, વિક્ટોરિયામાં સ્ટેટ ઓફ ઇમરજન્સી આગામી 12 મહિના સુધી લંબાવવાનું આયોજન. - કોરોનાવાઇરસના રીપોર્ટનું પરિણામ આવે તે અગાઉ ઘર બહાર જનારા સિક્ટોરિટી ગાર્ડને 2000 ડોલરનો દંડ, વિક્ટોરિયામાં છેલ્લા સાત અઠવાડિયાના સૌથી ઓછા 116 કેસ નોંધાયા, વિક્ટોરિયામાં સ્ટેટ ઓફ ઇમરજન્સી આગામી 12 મહિના સુધી લંબાવવાનું આયોજન.

  • SBS Gujarati News Bulletin 21 August 2020 - ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 21 August 2020 - ૨૧ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    21/08/2020 Duración: 06min

    છેલ્લા એક મહિનામાં પ્રથમ વખત વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના દૈનિક 200થી ઓછા કેસ નોંધાયા, સાઉથ ઓસ્ટ્રેલિયા - વિક્ટોરીયાની સરહદ પાસેના વિસ્તારમાં રહેતા લોકો માટે પ્રતિબંધો વધુ કડક કરાયા, સિડનીમાં બસ ડ્રાઇવરની હડતાલ રદ કરાઇ.  - છેલ્લા એક મહિનામાં પ્રથમ વખત વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના દૈનિક 200થી ઓછા કેસ નોંધાયા, સાઉથ ઓસ્ટ્રેલિયા - વિક્ટોરીયાની સરહદ પાસેના વિસ્તારમાં રહેતા લોકો માટે પ્રતિબંધો વધુ કડક કરાયા, સિડનીમાં બસ ડ્રાઇવરની હડતાલ રદ કરાઇ. 

  • SBS Gujarati News Bulletin 20 August 2020 - ૨૦ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 20 August 2020 - ૨૦ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    20/08/2020 Duración: 05min

    મકાનમાલિક ભાડૂઆતને ઘરની બહાર કાઢી નહીં શકે - વિક્ટોરીયાએ નિયમ વર્ષના અંત સુધી લંબાવ્યો, ક્વોન્ટાસને 2 બિલિયન ડોલરનું નુકસાન, જુલાઇ 2021 સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન કરે તેવી શક્યતા, ન્યૂ સાઉથ વેલ્સમાં શનિવાર વર્ષનો સૌથી વધુ ઠંડો દિવસ રહે તેવું અનુમાન. - મકાનમાલિક ભાડૂઆતને ઘરની બહાર કાઢી નહીં શકે - વિક્ટોરીયાએ નિયમ વર્ષના અંત સુધી લંબાવ્યો, ક્વોન્ટાસને 2 બિલિયન ડોલરનું નુકસાન, જુલાઇ 2021 સુધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન કરે તેવી શક્યતા, ન્યૂ સાઉથ વેલ્સમાં શનિવાર વર્ષનો સૌથી વધુ ઠંડો દિવસ રહે તેવું અનુમાન.

  • SBS Gujarati News Bulletin 19 August 2020 - ૧૯ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 19 August 2020 - ૧૯ ઓગસ્ટ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    19/08/2020 Duración: 04min

    ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસની સંભવિત રસી મેળવવા બ્રીટીશ કંપની સાથે કરાર કર્યા, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 216 નવા કેસ નોંધાયા, આ વર્ષે ઓસ્ટ્રેલિયન ફૂટી લીગની ફાઇનલ મેચ એડિલેડમાં યોજવા સાઉથ ઓસ્ટ્રેલિયન સરકારે તૈયારી દર્શાવી. - ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસની સંભવિત રસી મેળવવા બ્રીટીશ કંપની સાથે કરાર કર્યા, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 216 નવા કેસ નોંધાયા, આ વર્ષે ઓસ્ટ્રેલિયન ફૂટી લીગની ફાઇનલ મેચ એડિલેડમાં યોજવા સાઉથ ઓસ્ટ્રેલિયન સરકારે તૈયારી દર્શાવી.

página 2 de 11

Informações: