Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 53:44:19
- Mas informaciones
Informações:
Sinopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodios
-
SBS Gujarati News Bulletin 12 June 2023 - ૧૨ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/06/2023 Duración: 03minClick play button to listen the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 9 June 2023 - ૯ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
09/06/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયામાં નાઝી ચિન્હ્ન પર પ્રતિબંધ મૂકાશે, હિન્દુૃ-જૈન ધર્મના પવિત્ર સ્વસ્તિક વિશે જાગૃતિ ફેલાવવા માંગ
09/06/2023 Duración: 04minઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકાર આગામી સમયમાં નાઝી ચિન્હ્નના જાહેરમાં પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવા જઇ રહી છે ત્યારે હિન્દુ, જૈન તથા બૌદ્ધ ધર્મના અનુયાયીઓ લોકોને નાઝી ચિન્હ્ન અને પવિત્ર સ્વસ્તિક વચ્ચેનો ભેદ સમજાય તે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.
-
SBS Gujarati પર સાપ્તાહિક ફિલ્મ સમાચાર: ૯ જૂન ૨୦૨૩
09/06/2023 Duración: 02minLust Stories શ્રેણીનો બીજો ભાગ બનાવવાનો નિર્માતાનો નિર્ણય, જૂનિયર NTR હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કરશે, બાળકોની લોકપ્રિય શ્રેણી શક્તિમાન પર ફિલ્મ બનશે.
-
SBS Gujarati News Bulletin 8 June 2023 - ૮ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
08/06/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઘરમાં ફૂડ પોઇઝનિંગ ન થાય એ માટે કેવી તકેદારી રાખશો
08/06/2023 Duración: 12minઓસ્ટ્રેલિયામાં દર વર્ષે ખાદ્યસામગ્રી સાથે સંકળાયેલી બિમારીની સંખ્યા 4.1 મિલિયન જેટલી છે. ઘરની રસોઇથી કુટુંબની જ કોઇ વ્યક્તિને ફૂડ પોઇઝનિંગ ન થાય તે માટે શું કાળજી રાખવી, અને જો થાય તે કેવા પગલા લેવા જરૂરી છે તે વિશે સિડની સ્થિત ડોક્ટર નિર્ઝરી પંડિત પાસેથી જાણો.
-
Fire safety at home: How to prevent one of Australia's deadliest natural hazards - ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને આગ ન લાગે તે માટે કેવી તકેદારી રાખશો
08/06/2023 Duración: 10minHome fire safety goes beyond having smoke alarms installed. In Australia, fatal residential fires are sadly common, despite being preventable. Here’s what you need to know to stop one from breaking out in your home. - ઓસ્ટ્રેલિયામાં ઘરે લાગુ પડતી ફાયર સેફ્ટી અંતર્ગત સ્મોક એલાર્મ લગાવવા ઉપરાંત ઘણી અન્ય બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. દેશમાં ઘરે લાગતી અને જીવલેણ નીવડતી આગની ઘટનાઓમાં વધારો થયો છે. તેથી જ, તમારા ઘરમાં શિયાળા દરમિયાન હિટીંગ ઉપકરણોના વપરાશના કારણે આગ ન લાગે તે માટે કેવા પગલાં લેવા જરૂરી છે તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણીએ.
-
SBS Gujarati News Bulletin 7 June 2023 - ૭ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
07/06/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતનું રાષ્ટ્રગીત ગાશે ગુજરાતી ગાયક ગીતા ઝાલા
07/06/2023 Duración: 10minઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં મૂળ ગુજરાતી બોલિવૂડ ગાયક ગીતા ઝાલા ભારતનું રાષ્ટ્રગીત રજૂ કરશે. ગીતા આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની ઉપલબ્ધિ, મેચ અગાઉ રાષ્ટ્રગીત રજૂ કરવાના ઉત્સાહ અને કેવી રીતે તૈયારી કરી રહ્યા છે એ વિશે SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે.
-
૬ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર - ૬ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
06/06/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવા 6 મહિના અગાઉ તૈયારી જરૂરી: જતિન-દેવાંગી કોટેચા
06/06/2023 Duración: 10minઓસ્ટ્રેલિયન ગુજરાતી દંપતિ જતિન અને દેવાંગી કોટેચાએ એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક પૂરો કર્યો છે. નેપાળમાં 5300 મીટરથી વધુની ઉંચાઇ સર કરવા માટે તેમણે ઓસ્ટ્રેલિયામાં રહીને યોગા અને હાઇકિંગ કરીને શરીરને તૈયાર કર્યું અને પ્રાણાયમની મદદથી ફેંફસા મજબૂત કર્યા તે વિશે વાતચીતના પ્રથમ ભાગમાં તેઓ SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે.
-
SBS Gujarati News Bulletin 5 June 2023 - પ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
05/06/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
Caring for carers: How to access carer support services in Australia - બિમાર કે અક્ષમ પ્રિયજનની સંભાળ રાખો છો? જાણો, ઓસ્ટ્રેલિયામાં કેરરને મળતી સરકારી સહાય વિશે
05/06/2023 Duración: 10minAbout one in nine people in Australia are carers — people who look after an ageing or frail relative or friend, or for someone living with a health condition or disability. But many carers do not recognise themselves as such, or know there is a range of free support services available to them. - ઓસ્ટ્રેલિયામાં દર નવમાંથી એક વ્યક્તિ દિવ્યાંગ, વૃદ્ધ કે આરોગ્યલક્ષી પરિસ્થિતિનો સામનો કરી રહેલા મિત્ર કે સંબંધીની સારસંભાળ રાખનાર (Carer) તરીકે ફરજ બજાવે છે. જેમાંથી ઘણા લોકો તેમને કેરર તરીકે ઓળખાવતા નથી અને તેમને ઉપલબ્ધ મફત સહાયથી વંચિત રહે છે. કેરર કોને કહી શકાય, જવાબદારી અને સરકારી સહાયમાં શેનો સમાવેશ થાય છે તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.
-
SBS Gujarati News Bulletin 2 June 2023 - ૨ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
02/06/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
મુખ્ય નોકરી સિવાય અન્ય રીતે પણ આવક મેળવતા લોકો માટે ટેક્સ રીટર્ન સંબંધિત ચેતવણી
02/06/2023 Duración: 10minવધતી મોંઘવારી અને જીવન નિર્વાહ ખર્ચના કારણે મુખ્ય નોકરી સિવાય પણ લોકો અન્ય વેપાર કે કાર્ય કરીને આવક મેળવે છે. વર્ષ 2022-23ના નાણાકિય વર્ષના ટેક્સ રીટર્નનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસે આ પ્રકારે આવક મેળવતા લોકોને તેનો ટેક્સ ભરતી વખતે તેનો ઉલ્લેખ કરવા ચેતવણી આપી છે. 'Side Hustle' નામથી ઓળખાતી પ્રવૃત્તિ વિશે એકાઉટન્ટ નયન પટેલ માહિતી આપી રહ્યા છે.
-
SBS Gujarati પર સાપ્તાહિક ફિલ્મ સમાચાર: ૨ જૂન ૨୦૨૩
02/06/2023 Duración: 03minભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટનની બાયોપિક બનશે, કેરાલા સ્ટોરીનો બીજો ભાગ બનાવવાનો દિગ્દર્શકનો નિર્ણય, આવી રહેલી સ્પાઇડર મેન ફિલ્મનું ગુજરાતી ભાષામાં ડબિંગ થશે.
-
SBS Gujarati News Bulletin 1 June 2023 - ૧ જૂન ૨୦૨૩ના મુખ્ય સમાચાર
01/06/2023 Duración: 03minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
ઓસ્ટ્રેલિયા-ભારત વચ્ચે માઇગ્રેશન કરાર: સ્ટુડન્ટ - પ્રોફેશનલ્સ માટે નવા વર્ક વિસા અમલમાં આવશે
01/06/2023 Duración: 11minભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાત દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે માઇગ્રેશન બાબતો અંગે કરાર કરવામાં આવ્યા હતા. આ કરારથી બંને દેશોના લોકોને, ભારતથી સ્ટુડન્ટ વિસા તથા વર્ક વિસા પર ઓસ્ટ્રેલિયા આવતા વ્યવસાયિકોને કેવી અસર થશે તે વિશે જાણીએ. SBS Gujarati ને માહિતી આપી રહ્યા છે માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.
-
SBS Gujarati News Bulletin 31 May 2023 - ૩૧ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
31/05/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
એબરિજનલ સમુદાય માટે કાર્ય કરવાની પ્રેરણા માતા-પિતા પાસેથી મળી: ડો શિરીન મોરિસ
31/05/2023 Duración: 08minઓસ્ટ્રેલિયાના એબરિજનલ સમુદાયને બંધારણમાં સ્થાન આપવા માટે ઓક્ટોબરમાં જનમત યોજાશે. જે અંગે બંધારણીય કાયદાના વકીલ ડો શિરીન મોરિસ બહુસાંસ્કૃતિક સમુદાયમાં જાગૃતિ માટે એક કેમ્પેઇન ચલાવી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના મૂળ નિવાસીઓ માટે કાર્ય કરવાની પ્રેરણા તેમને બાળપણમાં માતા-પિતા પાસેથી જ મળી હતી. SBS Gujarati સાથેની વાતચીતમાં તેમણે Voice Referendum વિશેના વિચારો રજૂ કર્યા હતા.