Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 11 November 2020 - ૧૧ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 11 November 2020 - ૧૧ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    11/11/2020 Duración: 06min

    Approval for two COVID-19 vaccines to be fast-tracked, Tasmania plans to remove border restrictions with Victoria early than previously planned, New South Wales Premier Gladys Berejiklian has joined calls to change the lyrics of Australia's national anthem. - ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની રસીને માન્યતા આપવાની પ્રક્રિયામાં ઝડપ, તાસ્મેનિયા વિક્ટોરીયા સાથેની સરહદ નિર્ધારીત સમય કરતાં વહેલા ખોલે તેવી શક્યતા, ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રગીતના શબ્દો બદલવાની માંગને ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયાનનું સમર્થન.

  • બુશફાયરની સિઝન અગાઉ એબોરિજિનલ મહિલાઓ કેમ જાતે જ લગાડી રહી છે જંગલમાં આગ

    બુશફાયરની સિઝન અગાઉ એબોરિજિનલ મહિલાઓ કેમ જાતે જ લગાડી રહી છે જંગલમાં આગ

    11/11/2020 Duración: 07min

    ઓસ્ટ્રેલિયામાં ગરમ વાતાવરણના કારણે જંગલમાં ઉત્પન્ન થતા બુશફાયર સામે એબઓરિજિનલ સ્ત્રીઓની એક ટુકડી કેવા પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવીને ધરતીની જાળવણી કરી રહી છે, જાણિએ અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 10 November 2020 - ૧૦ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 10 November 2020 - ૧૦ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    10/11/2020 Duración: 05min

    Free Kindergarten program in NSW and Victoria during 2021, A potential Pfizer vaccine is thought to be about 90 per cent effective against COVID-19, JobSeeker unemployment payment will be extended for three months at a lower rate. - ફાઇઝરની સંભવિત રસી કોરોનાવાઇરસ સામે 90 ટકા અસરકારક હોવાની ધારણા, વર્ષ 2021 દરમિયાન ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા માટે મફતમાં કિન્ડરગાર્ટનની યોજના, જોબસિકર સહાય પેકેજ ઓછા દર સાથે વધુ ત્રણ મહિના લંબાવવામાં આવ્યું. 

  • SBS Gujarati News Bulletin 9 November 2020 - ૯ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 9 November 2020 - ૯ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    09/11/2020 Duración: 05min

    Record-breaking petition calling for a royal commission into the Murdoch media empire has been presented to federal parliament, Manufacturing has begun on the Oxford University Astra Zeneca vaccine in Victoria today, Tasmania to welcome more stranded Australians. - રુપર્ટ મર્ડોકની માલિકીની મીડિયા કંપનીઓ પર રોયલ કમિશનની તપાસનો પ્રસ્તાવ સંસદમાં રજૂ, મેલ્બર્નમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટી - એસ્ટ્રાઝેનેકાએ તૈયાર કરેલી કોરોનાવાઇરસની રસીનું ઉત્પાદન શરૂ થયું, વિદેશમાં ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સને તાસ્મેનિયામાં ઊતરાણની મંજૂરી અપાશે.

  • Home at last - Australians return from Asia on charter flight - દેશ બહાર ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સ આખરે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પરત ફર્યા

    Home at last - Australians return from Asia on charter flight - દેશ બહાર ફસાયેલા ઓસ્ટ્રેલિયન્સ આખરે ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા પરત ફર્યા

    07/11/2020 Duración: 04min

    After months of being stranded overseas, and with little to no government support, more than a hundred vulnerable Australians have returned home from Asia, on a self-funded private charter flight. - છેલ્લા ઘણા મહિનાઓથી ઓસ્ટ્રેલિયા બહાર ફસાઇ ગયેલા દેશના નાગરિકો અને પર્મેનન્ટ રેસીડન્ટ્સ કોઇ પણ પ્રકારની સરકારી સહાય ઉપલબ્ધ ન થતા કેવી રીતે ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે, જાણિએ વિગતો અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 6 November 2020 - ૬ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 6 November 2020 - ૬ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    06/11/2020 Duración: 05min

    Victoria will allow direct flights from New Zealand from Monday, AstraZeneca hopes to supply hundreds of millions of Covid vaccines starting in January 2021, Thousands of Australian jobs could be at risk as China set to ban six billion dollars-worth of Australian exports. - ચીન ઓસ્ટ્રેલિયાથી થતી નિકાસ પર પ્રતિબંધ મૂકે તો હજારો ઓસ્ટ્રેલિયન્સ નોકરી ગુમાવશે, આગામી અઠવાડિયાથી વિક્ટોરીયા ન્યૂઝીલેન્ડની ફ્લાઇટને ઊતરાણની પરવાનગી આપશે, એસ્ટ્રાઝેનેકા જાન્યુઆરી 2021થી કોરોનાવાઇરસની રસી ઉપલબ્ધ કરાવે તેવી શક્યતા. 

  • Melburnians in lockdown are about to rediscover the joy of travelling - લોકડાઉન ખૂલ્યાં પછી સૌ પ્રથમ ક્યાં ફરવા જશો?

    Melburnians in lockdown are about to rediscover the joy of travelling - લોકડાઉન ખૂલ્યાં પછી સૌ પ્રથમ ક્યાં ફરવા જશો?

    06/11/2020 Duración: 08min

    With more COVID-19 restrictions about to be lifted on Sunday, SBS Gujarati listeners share their travel plans for the coming days. - મેલ્બર્નમાં ઘરથી 5 કિલોમીટરના અંતરમાં જ મુસાફરી કરી શકાય તે નિયમ ઉઠાવી લીધા બાદ હવે વધુ નિયંત્રણો હળવા થવા જઇ રહ્યા છે ત્યારે શહેરના રહેવાસીઓ કેવા આયોજનો કરી રહ્યા છે તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.

  • SBS Gujarati News Bulletin 5 November 2020 - ૫ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 5 November 2020 - ૫ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    05/11/2020 Duración: 05min

    Joe Biden believes he can secure enough electoral college votes to claim the United States presidency, Manufacturing of the first potential coronavirus vaccine for Australians will start in Melbourne next week, The whole Australian summer of tennis, is likely to still be played entirely in Melbourne next year. - અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામમાં છેતરપીંડીનો ટ્રમ્પનો આરોપ, બાઇડનને વિજયનો વિશ્વાસ, ઓસ્ટ્રેલિયન્સને ઉપલબ્ધ થનારી કોરોનાવાઇરસની સંભવિત રસીનું મેલ્બર્નમાં આગામી અઠવાડિયાથી ઉત્પાદન શરૂ થશે, ઓસ્ટ્રેલિયન ઓપન સહિતની ટૂર્નામેન્ટ્સ મેલ્બર્નમાં જ યોજાય તેવી શક્યતા.

  • એશિયન - ઓસ્ટ્રેલિયન્સને જાતિવાદી ભેદભાવનો અનુભવ

    એશિયન - ઓસ્ટ્રેલિયન્સને જાતિવાદી ભેદભાવનો અનુભવ

    05/11/2020 Duración: 07min

    એક સર્વેના તારણ પ્રમાણે જાન્યુઆરીથી ઓક્ટોબર 2020 દરમિયાન 80 ટકા જેટલા એશિયન - ઓસ્ટ્રેલિયન્સને ઓછામાં ઓછી એક વખત જાતિવાદી ભેદભાવની પરિસ્થિતીનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના અભ્યાસ મુજબ સામાજિક એકતા વધે તે માટે વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હોવા છતાં પણ માઇગ્રન્ટ્સ માટેની યોજનાઓમાં ઘટાડો થયો છે. 

  • SBS Gujarati News Bulletin 4 November 2020 - ૪ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 4 November 2020 - ૪ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    04/11/2020 Duración: 04min

    After beef, wine, barley and coal China have suspended the import of more Australian products, America holds its breath as counting continues, Border between NSW and Victoria will reopen from the 23rd of November. - વાઇન, કોલસા બાદ ચીને ઓસ્ટ્રેલિયાના વધુ ઉત્પાદનોની આયાત સ્થગિત કરી, ન્યૂ સાઉથ વેલ્સ - વિક્ટોરીયા વચ્ચેની સરહદ 23મી નવેમ્બરથી ખુલશે, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે મતદાન પૂરું - શરૂઆતના તબક્કામાં એકપણ પક્ષને બહુમતી નહીં.

  • Chef organises free meals for international students - આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓેને મફતમાં ભોજન પૂરું પાડતા મહિલા શેફ

    Chef organises free meals for international students - આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓેને મફતમાં ભોજન પૂરું પાડતા મહિલા શેફ

    04/11/2020 Duración: 08min

    During the lockdown, Chef Parul Patel worked with a temple to provide free meals to the community and today she provides free meals for international students once a week. SBS Gujarati meets Parul to know more about her initiative. - કોરોનાવાઇરસના લોકડાઉન દરમિયાન વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરના રસોઇ નિષ્ણાત પારુલ પટેલે સ્થાનિક મંદિર સાથે મળીને જરૂરીયાતમંદોને મફતમાં ભોજન ઉપલબ્ધ કરાવવામાં સેવા આપી. હાલમાં તેઓ અઠવાડિયે એક વખત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને ભોજન પૂરું પાડી રહ્યા છે. આ પહેલ વિશે પારુલે SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • Gujarati: The Uluru Statement from the Heart

    Gujarati: The Uluru Statement from the Heart

    04/11/2020 Duración: 05min

    વર્ષ  ૨૦૧૭ના મે મહિનામાં, ઑસ્ટ્રેલિયાના એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઈલેન્ડનાં લોકોના પ્રતિનિધિઓ સાથે મળીને ઉલુરુ પાસે યોજાયેલ First Nations Constitutional Convention (ફર્સ્ટ નેશન્સ કન્સ્ટીટયુશનલ કન્વેન્શન)માં ભેગા થયા અને તેમણે Uluru Statement from the Heart (ઉલુરુ સ્ટેટ્મેન્ટ ફ્રોમ ધ હાર્ટ)નો સ્વીકાર કર્યો. આ સ્ટેટ્મેન્ટ, આ નિવેદન, ઑસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓને ઑસ્ટ્રેલિયાનાં બંધારણમાં ઓળખ મળે એ માટેનો નકશો પૂરો પાડે છે, જેમાં અભિપ્રાય, સંધિ અને સત્ય આ ત્રણ મુખ્ય મોરચે બંધારણીય સુધારણા સૂચવવામાં આવ્યા છે. એનાં પરિણામ સ્વરૂપ ૧૩ First Nations Regional Dialogues દ્વારા બે વર્ષની મસલત સાથેનો સંવાદ યોજવામાં આવ્યો, જેને ૨૫૦ જેટલા એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઈલેન્ડનાં લોકોના પ્રતિનિધિઓએ સ્વીકાર્યો. આ સંવાદનો હેતુ છે ઓસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓ અને ઓસ્ટ્રેલિયા રાષ્ટ્ર વચ્ચે સત્ય, ન્યાય અને આત્મનિર્ધારનો નાતો દૃઢ થાય, અને સર્વોપરિતા અકબંધ રાખીને એકમેક સુમેળથી આગળ વધે. આનું સંગીત આપ્યું છે ફ્રેન્ક યામ્માએ. 

  • SBS Gujarati News Bulletin 3 November 2020 - ૩ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 3 November 2020 - ૩ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    03/11/2020 Duración: 06min

    RBA  cuts interest rates to the lowest level in Australia’s history, Residents of 10 Sydney suburbs urged to get tested, South Australia looks to lift coronavirus border restrictions with Victoria within weeks. - સિડનીના 10 વિસ્તારના રહેવાસીઓને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવા સલાહ, બે અઠવાડિયાની અંદર સાઉથ ઓસ્ટ્રેલિયા વિક્ટોરીયા સાથેની સરહદ ખોલે તેવી શક્યતા, વ્યાજ દરમાં રેકોર્ડ ઘટાડો કરતી રીઝર્વ બેન્ક ઓફ ઓસ્ટ્રેલિયા.

  • COVID-19 ના કારણે ઘરનું ભાડું નહીં ભરી શકનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાહત

    COVID-19 ના કારણે ઘરનું ભાડું નહીં ભરી શકનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને રાહત

    03/11/2020 Duración: 05min

    કોરોનાવાઇરસની પરિસ્થિતીમાં નાણાકિય મુશ્કેલીના કારણે ઘરનું ભાડું નહીં ભરી શકનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ટેમ્પરરી વિસાધારકોને કેવા પ્રકારની મદદ મળી શકે છે જાણિએ અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 2 November 2020 - ૨ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 2 November 2020 - ૨ નવેમ્બર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    02/11/2020 Duración: 04min

    Victoria has recorded no new cases of COVID-19 or additional deaths for the third day in a row, Australia's internal borders could be lifted as soon as Christmas, Newly re-elected Queensland Premier Annastacia Palaszczuk promises to lead a state economic revival. - સતત ત્રીજા દિવસે વિક્ટોરીયામાં કોરોનાવાઇરસનો એક પણ કેસ નોંધાયો નહીં, ક્વિન્સલેન્ડની ચૂંટણીમાં લેબર પક્ષનો વિજય, દેશની આંતરિક સરહદો ક્રિસમસ પહેલા ખુલે તેવી શક્યતા.

  • માનસિક આરોગ્ય સામે ઝઝૂમતા લોકોને શારીરિક સમસ્યા થવાની શક્યતા વધુ

    માનસિક આરોગ્ય સામે ઝઝૂમતા લોકોને શારીરિક સમસ્યા થવાની શક્યતા વધુ

    01/11/2020 Duración: 08min

    કોરોનાવાઇરસની મહામારી દરમિયાન ઘણા લોકો સ્વસ્થ્ય અને તંદુરસ્ત રહ્યા, જોકે, બીજી તરફ એવા પણ લોકો હતા જેઓ બિમાર પડ્યા. જે લોકો ભાગ્યે જ બિમાર પડે છે તેમની તંદુરસ્તીનું રહસ્ય શું છે, આવો જાણિએ.

  • Gujarati actor winning accolades for his role as Harshad Mehta - કેવી રીતે પસંદ થયા પ્રતિક ગાંધી હર્ષદ મહેતાના પાત્ર માટે, જાણિએ રસપ્રદ કિસ્સો

    Gujarati actor winning accolades for his role as Harshad Mehta - કેવી રીતે પસંદ થયા પ્રતિક ગાંધી હર્ષદ મહેતાના પાત્ર માટે, જાણિએ રસપ્રદ કિસ્સો

    01/11/2020 Duración: 08min

    In this conversation with SBS Gujarati, Pratik Gandhi talks about the critically acclaimed show Scam 1992,  his journey through the portrayal of Harshad Mehta and what he plans to do next. (Audio is a mix of English and Gujarati) - તાજેતરમાં જ રજૂ થયેલી હિન્દી વેબસિરીઝ, સ્કેમ 1992 - 'ધ હર્ષદ મહેતા સ્ટોરી' માં હર્ષદ મહેતાનું પાત્ર ભજવનારા ગુજરાતી અભિનેતા પ્રતિક ગાંધીની ચોમેરથી પ્રશંસા થઇ રહી છે. વ્યક્તિગત સફળતા મળ્યા બાદ સિરીઝ માટેની તૈયારી, મહેનત તથા આગામી લક્ષ્યાંક વિશે પ્રતિકે SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • SBS Gujarati News Bulletin 30 October 2020 - ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 30 October 2020 - ૩૦ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    30/10/2020 Duración: 05min

    A police constable who entered the hotel room of a man in quarantine asked to stay in isolation, Queensland border will re-open to regional NSW, but remain closed to Sydney and Victoria, The bushfire royal commission report is released with 80 recommendations. - ક્વોરન્ટાઇનમાં રહેતી વ્યક્તિના રૂમની મુલાકાત લેનારા પોલીસ કોન્સ્ટેબલને આઇસોલેશનનો આદેશ, રીજનલ ન્યૂ સાઉથ વેલ્સ માટે ક્વિન્સલેન્ડની સરહદ ખુલશે, ગ્રેટર સિડની - વિક્ટોરીયા માટે હજી પણ પ્રવેશબંધી, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તમામ રાજ્યો - ટેરીટરી માટે સરહદ ખોલશે, 80 ભલામણો સાથે બુશફાયર રોયલ કમિશનનો રીપોર્ટ પ્રસ્તુત કરાયો. 

  • SBS Gujarati News Bulletin 29 October 2020 - ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 29 October 2020 - ૨૯ ઓક્ટોબર ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    29/10/2020 Duración: 05min

    International flights could return to Victoria within weeks, Four passengers from India test positive for Coronavirus in Darwin, Australian selectors name national squad for India ODI, T20 series. Australian selectors name national squad for India ODI, T20 series  - વિક્ટોરીયામાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ઊતરાણની મંજૂરીની શક્યતા, ઓસ્ટ્રેલિયા પરત ફરનારા ચાર ભારતીય મુસાફરોમાં કોરોનાવાઇરસનું નિદાન, ભારત સાથે રમાનારી ક્રિકેટ શ્રેણી માટેની ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત.

  • મહિલા ખેડૂતો - અનાજની અછત અનુભવતા લોકો વચ્ચે માધ્યમ બની એક સંસ્થા

    મહિલા ખેડૂતો - અનાજની અછત અનુભવતા લોકો વચ્ચે માધ્યમ બની એક સંસ્થા

    29/10/2020 Duración: 12min

    ગુજરાતમાં કાર્યરત ઉત્થાન નામની સામાજિક સંસ્થાએ કોરોનાવાઇરસની મહામારી વખતે મહિલા ખેડૂતોનો નહીં વેચાયેલો પાક તેમના ગામના લોકો સુધી પહોંચાડવામાં મદદ કરી. ઉત્થાન સંસ્થાના સભ્ય નફીસા બારોટે SBS Gujarati સાથે આ વિચાર વિશે વાત કરી હતી.

página 1 de 12

Informações: