Sbs Gujarati - Sbs

Ngayon ba ang takdang panahon para matuto ng musical instrument? - સંગીત વાદ્ય શીખવું છે? જાણો તેને શીખવાના વિવિધ વિકલ્પો અને લાભ વિશે

Informações:

Sinopsis

May nakatabi bang mga musical instruments sa inyong bahay? Gusto ba ng anak o kahit ikaw gusto mong matuto. Kung alam mo kasing tumugtog hindi lang kasiyahan ang hatid nito, isa din itong social experience na may maraming oportunidad. - તમારી પાસે વપરાશમાં ન હોય એવું સંગીતનું વાદ્ય ઉપલબ્ધ છે? તો, તમે તમારા બાળકને તે શીખવીને તેના અગણિત લાભ મેળવી શકો છો. સંગીત વાદ્ય શીખવું એક યાદગાર અને સામાજિક અનુભવ બની શકે છો. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો સંગીત વાદ્ય શીખવાના વિકલ્પો અને તેના લાભ વિશે.