Sbs Gujarati - Sbs

પરંપરાગત ઇટાલિયન પાસ્તા કે ગુજરાતી શૈલીથી બનાવેલ પાસ્તા : શું પસંદ કરશો?

Informações:

Sinopsis

આપણે પરદેશી વાનગીનું ગુજરાતીકરણ અને ગુજરાતી વાનગીનું પરદેશીકરણ કરવા માટે જાણીતા છીએ. તો આજે જાણીશું પાસ્તાની પારંપરિક ઇટાલિન રેસિપી અને ગુજરાતી શૈલીથી બનાવેલ પાસ્તાની રેસિપી.