Sbs Gujarati - Sbs

Australia explained: Disposing of unwanted clothes - જાણો, ઓસ્ટ્રેલિયામાં બિનજરૂરી કપડાનો યોગ્ય નિકાલ કેવી રીતે કરી શકાય

Informações:

Sinopsis

Australians throw more than 200,000 tonnes of clothing into landfill each year. That’s an average of 10 kilograms of clothing per person. We can help combat Australia’s textile waste crisis by choosing to recycle, donate, and swap our unwanted clothing. - ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ દર વર્ષે 200,000 ટનથી પણ વધુ કપડા કચરામાં ફેંકે છે. જે વ્યક્તિદીઠ સરેરાશ 10 કિલોગ્રામ જેટલા કપડા થાય છે. ઉપયોગમાં ન લેવા હોય તેવા કપડાને રીસાઇકલ, દાન અથવા અદલાબદલી કરીને તમે દેશમાં ઉત્પન્ન થતા કચરાના પ્રમાણમાં ઘટાડો કરી શકો છો. આવો, વધુ માહિતી અહેવાલમાં મેળવીએ.