Sbs Gujarati - Sbs

દિવાળીના પર્વ નિમિત્તે મેલ્બર્નમાં યોજાશે સામૂહિક ચોપડા પૂજન

Informações:

Sinopsis

મેલ્બર્નમાં દિવાળીના પર્વ નિમિત્તે 5મી નવેમ્બરના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા સામૂહિક લક્ષ્મી તથા ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ વિશે વિસ્તારથી માહિતી આપી રહ્યા છે, સંત શ્રી મધુસુદન સ્વામી.