Sbs Gujarati - Sbs

વધતી મોંઘવારીમાં ઘરે જ શાકભાજી ઉગાડવાની ટીપ્સ

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં જીવનનિર્વાહ ખર્ચ વધ્યો છે ત્યારે મકાનના બેકયાર્ડ કે એપાર્ટમેન્ટની બાલ્કનીમાં શાકભાજી ઉગાડીને કેવી રીતે તમે ખર્ચ સામે બચત કરી શકો છો એ વિશે જાણો.