Sbs Gujarati - Sbs

વર્ષ 2024માં સ્ટુડન્ટ વિઝા, સ્કીલ્ડ વિઝાધારકો માટે લાગૂ થનારા મહત્વના ફેરફારો વિશે જાણો

Informações:

Sinopsis

વર્ષ 2023ના અંતિમ મહિનાઓમાં ઓસ્ટ્રેલિયન સરકારે દેશની પડી ભાંગેલી માઇગ્રેશન સિસ્ટમને ફરીથી બેઠી કરવા માટે કેટલાક સુધારાની જાહેરાત કરી હતી. જે વર્ષ 2024માં લાગૂ પડે તેવી શક્યતા છે. વિવિધ વિઝાશ્રેણીને આ ફેરફારની કેવી અસર થશે એ વિશે માહિતી આપી રહ્યા છે, મેલ્બર્ન સ્થિત ઓસીઝ ગ્રૂપ તરફથી રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ.