Sbs Gujarati - Sbs

જાણો, ઓસ્ટ્રેલિયન ઓપન જીતનાર અંતિમ ઓસ્ટ્રેલિયન પુરુષ ખેલાડી માર્ક એડમન્ડસનની રસપ્રદ કારકિર્દી વિશે

Informações:

Sinopsis

ટેનિસ કેલેન્ડરનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયન ઓપન સાથે શરૂ થશે. પણ શું તમને ખબર છે, ઓસ્ટ્રેલિયન પુરુષ દ્વારા આ પ્રતિષ્ઠિત ખિતાબ જીત્યાને 45 વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે. 212માં ક્રમાંકિત માર્ક એડમન્ડસને જ્યારે 1976માં ચેમ્પિયન બનીને તમામને ચોંકાવી દીધા એ વખતની કેટલીક રસપ્રદ યાદોને માણિએ.