Sbs Gujarati - Sbs

પર્થ સ્થિત જોડિયા ભાઇ-બહેને યર-12માં અનુક્રમે મેળવ્યા 99.95 અને 99.90 ATAR

Informações:

Sinopsis

પર્થમાં રહેતા જોડિયા ભાઇ-બહેન રુદ્ર અને મિસરી ત્રિવેદીએ યર 12ની પરીક્ષામાં અનુક્રમે 99.90 અને 99.95 ATAR મેળવ્યા છે. ડોક્ટર બનવાનું લક્ષ્ય ધરાવતા ભાઇ બહેને તેમના અભ્યાસ, તૈયારી અને પરિવારમાંથી મળતા પ્રોત્સાહન વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.