Sbs Gujarati - Sbs

વર્ક ફ્રોમ હોમ: શું નોકરીદાતા કર્મચારીઓની ઘરેથી જ કાર્ય કરવાની છૂટ ચાલૂ જ રાખશે?

Informações:

Sinopsis

કોવિડ -19 લોકડાઉન અને વિસ્તૃત ફેર વર્કના કાયદાએ કર્મચારીઓ, નોકરીદાતાઓ અને તેમના કાર્યસ્થળ વચ્ચેના સંબંધોમાં પરિવર્તન લાવ્યું છે. જેમ જેમ સંસ્થાઓ કર્મચારીઓને પ્રત્યક્ષ રીતે કાર્યસ્થળ પર પાછા લાવવાનો પ્રયાસ કરે છે, તેમ તેમ કર્મચારીઓનું શું વલણ રહેશે અને નિષ્ણાતોએ કેવી શક્યતા વ્યક્ત કરી છે એ વિશે જાણો.