Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયામાં મકાનના ભાડામાં પ્રતિ અઠવાડિયે સરેરાશ 164 ડોલરનો વધારો

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં સાપ્તાહિક ભાડું કેટલું વધ્યું છે અને રહેવાસીઓએ તેમની વાર્ષિક આવકમાંથી કેટલા નાણા ભાડા પેટે આપવા પડે છે. એ વિશે વધુ માહિતી મેળવીએ.