Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયાના ધનિકોની કલાકની આવક 1.5 મિલિયન ડોલર સુધી પહોંચી

Informações:

Sinopsis

જ્યારે ઓસ્ટ્રેલિયાના સામાન્ય વ્યક્તિ જીવન સંકટનો સામનો કરી રહ્યા છે, ત્યારે અબજોપતિઓ સંપત્તિઓના રેકોર્ડ તોડી રહ્યા છે. દેશમાં આવક સહાય મેળવતા લોકો દૈનિક જીવન ખર્ચમાં વધારો થવાને કારણે ઓછું ભોજન મેળવે છે અથવા તો એક ટંકનું ભોજન છોડી દે છે. જાણો, વધુ વિગતો અહેવાલમાં.