Sbs Gujarati - Sbs

ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાની અરજી રેકોર્ડ સંખ્યામાં નામંજૂર

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયામાં સ્ટુડન્ટ વિઝાની અરજીની મંજૂરીમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. ગયા વર્ષે જ્યારે 5 લાખ 70 હજાર વિઝા મંજૂર કરવામાં આવ્યા હતા ત્યારે સરકારે મોટા પ્રમાણમાં સ્ટુડન્ટ વિઝાની અરજી રીજેક્ટ કરવા પાછળ કયું કારણ આપી રહી છે તથા માઇગ્રેશન એજન્ટનું આ મુદ્દે શું મંતવ્ય છે રીપોર્ટમાં જાણીએ.