Sbs Gujarati - Sbs

81 સ્થાનિક કાઉન્સિલ દ્વારા ઓસ્ટ્રેલિયા ડે નાગરિકતા સમારંભો રદ

Informações:

Sinopsis

સમગ્ર ઓસ્ટ્રેલિયામાં લગભગ 80થી વધુ સ્થાનિક કાઉન્સિલોએ તેમની વાર્ષિક નાગરિકતા સમારંભની તારીખ 26મી જાન્યુઆરીથી બદલવાનો નિર્ણય લીધો છે. દેશના ઘણા લોકોએ કાઉન્સિલના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે તો કેટલાક લોકો હજી આ મુદ્દે ચોક્કસ નથી.