Sbs Gujarati - Sbs

ફાર્માસ્યુટિકલ બેનિફિટ્સ સ્કીમમાં સ્કીન કેન્સરની નવી સારવારનો ઉમેરો

Informações:

Sinopsis

ઓસ્ટ્રેલિયન સરકારે મેલાનોમાની બિમારીનો સામનો કરી રહેલા લોકો માટેની થેરાપી Opdualag નો ફાર્માસ્યુટીકલ બેનિફિટ્સ સ્કીમ અંતર્ગત સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. આ સારવાર સંભવિત રીતે દર્દીઓના જીવનને લંબાવી શકે છે અને દેશભરના લગભગ 940 દર્દીઓને સરકારી સબસિડીવાળા ભાવે ઉપલબ્ધ થશે. સિડની સ્થિત ડોક્ટર કિન્નરી દેસાઇ પાસેથી વધુ વિગતો મેળવીએ.