Sbs Gujarati - Sbs

16 વિઘા જમીન પર 400 કારીગરોએ બનાવ્યો ગુજરાતી ફિલ્મ કસૂંબોનો સેટ

Informações:

Sinopsis

નવલકથા 'અમર બલિદાન' પર આધારિત ફિલ્મ કસૂંબો, ગુજરાતી ફિલ્મ ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ બનવા જઇ રહી છે. ગુજરાતની શેત્રુંજય પર્વતમાળાની વચ્ચે બનેલી ઐતિહાસિક ઘટના પરથી નિર્માણ પામેલી ફિલ્મ વિશે વાત કરી રહ્યા છે ફિલ્મના લેખક રામ મોરી.