Sinopsis

Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS

Episodios

  • SBS Gujarati News Bulletin 31 July 2020 - ૩૧ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 31 July 2020 - ૩૧ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    31/07/2020 Duración: 05min

    સિડનીની મસ્જિદને રાજ્ય સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ બકરી ઇદની ઉજવણી માટે 400 લોકો ભેગા થઇ શકશે, વૂલવર્થ્સમાં હવે ખરીદી કરતી વખતે માસ્ક પહેરવાનો આદેશ, માનવીમાં કોરોનાવાઇરસના લક્ષણો શોધવા માટે એડિલેડમાં કૂતરાઓને ટ્રેનિંગ. - સિડનીની મસ્જિદને રાજ્ય સરકાર તરફથી પરવાનગી મળ્યા બાદ બકરી ઇદની ઉજવણી માટે 400 લોકો ભેગા થઇ શકશે, વૂલવર્થ્સમાં હવે ખરીદી કરતી વખતે માસ્ક પહેરવાનો આદેશ, માનવીમાં કોરોનાવાઇરસના લક્ષણો શોધવા માટે એડિલેડમાં કૂતરાઓને ટ્રેનિંગ.

  • Pandemic spurs on a welcome change - telehealth video interpreting services - કોરોનાવાઇરસની મહામારીમાં ટેલીહેલ્થ વીડિયો સેવાનો લાભ લેતા સિનિયર સિટીઝન્સ

    Pandemic spurs on a welcome change - telehealth video interpreting services - કોરોનાવાઇરસની મહામારીમાં ટેલીહેલ્થ વીડિયો સેવાનો લાભ લેતા સિનિયર સિટીઝન્સ

    31/07/2020 Duración: 07min

    કોરોનાવાઇરસના કારણે ડોક્ટરની રૂબરૂ મુલાકાતને બદલે ફોન પર જ તેમની સેવાનો લાભ લેવા લોકોને પ્રોત્સાહિત કરાય છે. ત્યારે, ઘરે રહીને જ ટેલીહેલ્થના વીડિયો માધ્યમથી દુભાષિયાની સર્વિસ મેળવતા સિડનીના નૈનાબેન પ્રવિણ ચૌહાણે SBS Gujarati સાથે તેમના અનુભવ વિશે વાત કરી હતી.  - કોરોનાવાઇરસના કારણે ડોક્ટરની રૂબરૂ મુલાકાતને બદલે ફોન પર જ તેમની સેવાનો લાભ લેવા લોકોને પ્રોત્સાહિત કરાય છે. ત્યારે, ઘરે રહીને જ ડોક્ટર અને દુભાષિયાની સર્વિસ વીડિયો કોલના માધ્યમથી મેળવતા સિડનીના નૈનાબેન પ્રવિણ ચૌહાણે SBS Gujarati સાથે તેમના અનુભવ વિશે વાત કરી હતી. 

  • Use extra security layers to keep your device safe from cyber attacks - ડિવાઇસ અને સોશિયલ મીડિયા પ્રોફાઈલને સાઇબર હુમલાથી સુરક્ષિત કરતા વધારાના પગલાં

    Use extra security layers to keep your device safe from cyber attacks - ડિવાઇસ અને સોશિયલ મીડિયા પ્રોફાઈલને સાઇબર હુમલાથી સુરક્ષિત કરતા વધારાના પગલાં

    31/07/2020 Duración: 09min

    કોરોનાવાઇરસના સમયમાં મોટાભાગે ઓફિસના લેપટોપનો ઉપયોગ કરાઇને ‘વર્ક ફ્રોમ હોમ’ થઇ રહ્યું છે. ત્યારે, ઓફિસ દ્વારા આપવામાં આવેલા લેપટોપને વાઇરસ તથા સાઇબર હુમલાથી બચાવવા માટે વિવિધ પ્રકારના સોફ્ટવેરથી સજ્જ કરવામાં આવ્યા હોય છે પરંતુ, તમારા પોતાના લેપટોપ કે અન્ય ડિવાઇસ ઉપરાંત સોશિયલ મીડિયાની પ્રોફાઇલને સાઇબર હુમલાથી કેવી રીતે બચાવી શકાય તે વિશે Illuminance Solutions ના અદનાન પટેલે  માહિતી આપી હતી. - કોરોનાવાઇરસના સમયમાં મોટાભાગે ઓફિસના લેપટોપનો ઉપયોગ કરાઇને ‘વર્ક ફ્રોમ હોમ’ થઇ રહ્યું છે. ત્યારે, ઓફિસ દ્વારા આપવામાં આવેલા લેપટોપને વાઇરસ તથા સાઇબર હુમલાથી બચાવવા માટે વિવિધ પ્રકારના સોફ્ટવેરથી સજ્જ કરવામાં આવ્યા હોય છે પરંતુ, તમારા પોતાના લેપટોપ કે અન્ય ડિવાઇસ ઉપરાંત સોશિયલ મીડિયાની પ્રોફાઇલને સાઇબર હુમલાથી કેવી રીતે બચાવી શકાય તે વિશે Illuminance Solutions ના અદનાન પટેલે  માહિતી આપી હતી.

  • 50 વર્ષની મૈત્રી બાદ ભારત - ઓસ્ટ્રેલિયાની મહિલાઓ એકબીજાને પહેલીવાર મળી

    50 વર્ષની મૈત્રી બાદ ભારત - ઓસ્ટ્રેલિયાની મહિલાઓ એકબીજાને પહેલીવાર મળી

    31/07/2020 Duración: 06min

    ભારતના કેરાલા રાજ્યના સુનુ કુરિયન અને સિડનીના એન બોયટન વર્ષ 1969થી એકબીજાને પત્ર લખતા આવ્યા છે. વર્ષ 2019માં, આખરે 50 વર્ષ બાદ પ્રથમ વખત એકબીજાને મળ્યા. ફ્રેન્ડશીપ ડે નિમિત્તે આવો સાંભળીએ બે મિત્રોની કહાની.

  • SBS Gujarati News Bulletin 30 July 2020 - ૩૦ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 30 July 2020 - ૩૦ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    30/07/2020 Duración: 05min

    ક્વિન્સલેન્ડની કોલેજમાં સફાઇ કર્મચારીમાં કોરોનાવાઇરસનું નિદાન થતા સ્ટાફ અને વિદ્યાર્થીઓને ઘરમાં આઇસોલેટ થવાનો આદેશ, ન્યૂ સાઉથ વેલ્સના સ્કી રીસોર્ટ પેરિશરને કોરોનાવાઇરસનું નવું હોટસ્પોટ જાહેર કરાયું, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આદિજાતીના ઓસ્ટ્રેલિયનો માટેની યોજના તૈયાર કરવામાં તેમને સામેલ કરાયા. - ક્વિન્સલેન્ડની કોલેજમાં સફાઇ કર્મચારીમાં કોરોનાવાઇરસનું નિદાન થતા સ્ટાફ અને વિદ્યાર્થીઓને ઘરમાં આઇસોલેટ થવાનો આદેશ, ન્યૂ સાઉથ વેલ્સના સ્કી રીસોર્ટ પેરિશરને કોરોનાવાઇરસનું નવું હોટસ્પોટ જાહેર કરાયું, દેશના ઇતિહાસમાં પ્રથમ વખત આદિજાતીના ઓસ્ટ્રેલિયનો માટેની યોજના તૈયાર કરવામાં તેમને સામેલ કરાયા.

  • SBS Gujarati News Bulletin 29 July 2020 - ૨૯ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 29 July 2020 - ૨૯ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    29/07/2020 Duración: 04min

    કોરોનાવાઇરસ સામે લડત માટે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના ચિકિત્સકોને વિક્ટોરીયા મોકલાયા, સિડનીના રહેવાસીઓ માટે શનિવારથી ક્વિન્સલેન્ડમાં પ્રવેશબંધી, ન્યૂ સાઉથ વેલ્સમાં જીમ પર વધુ નિયંત્રણો લદાયા, વિક્ટોરીયામાં 9 મૃત્યુ સહિત કોરોનાવાઇરસના 295 નવા કેસ નોંધાયા.  - કોરોનાવાઇરસ સામે લડત માટે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના ચિકિત્સકોને વિક્ટોરીયા મોકલાયા, સિડનીના રહેવાસીઓ માટે શનિવારથી ક્વિન્સલેન્ડમાં પ્રવેશબંધી, ન્યૂ સાઉથ વેલ્સમાં જીમ પર વધુ નિયંત્રણો લદાયા, વિક્ટોરીયામાં 9 મૃત્યુ સહિત કોરોનાવાઇરસના 295 નવા કેસ નોંધાયા. 

  • How can businesses sustain post JobKeeper changes - જોબકિપર યોજનામાં આવેલા ફેરફાર બાદ તેનો લાભ મેળવવા શું ધ્યાન રાખવું?

    How can businesses sustain post JobKeeper changes - જોબકિપર યોજનામાં આવેલા ફેરફાર બાદ તેનો લાભ મેળવવા શું ધ્યાન રાખવું?

    29/07/2020 Duración: 15min

    કોરોનાવાઇરસના કારણે મુશ્કેલીનો સામનો કરતા વેપાર - ઉદ્યોગોને મદદ કરવા માટે સરકારે જોબકિપર યોજના અમલમાં મૂકી હતી. આગામી સમયમાં જ્યારે આ યોજનાનું સ્વરૂપ બદલાશે ત્યારે કેવી રીતે તેનો લાભ મેળવી શકાશે તે અંગે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ કૃણાલ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.  - કોરોનાવાઇરસના કારણે મુશ્કેલીનો સામનો કરતા વેપાર - ઉદ્યોગોને મદદ કરવા માટે સરકારે જોબકિપર યોજના અમલમાં મૂકી હતી. આગામી સમયમાં જ્યારે આ યોજનાનું સ્વરૂપ બદલાશે ત્યારે કેવી રીતે તેનો લાભ મેળવી શકાશે તે અંગે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ કૃણાલ પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • SBS Gujarati News Bulletin 28 July 2020 - ૨૮ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 28 July 2020 - ૨૮ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    28/07/2020 Duración: 05min

    કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને એજ કેર કર્મચારીઓ માટે પેઇડ લીવની જાહેરાત, વિક્ટોરીયામાં બેઘર લોકો એપ્રિલ 2021 સુધી સરકારી ખર્ચે હોટલમાં રહી શકશે, ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે બ્લેક લિવ્સ મેટર વિરોધ પ્રદર્શનના આયોજકની ધરપકડ કરી.  - કોરોનાવાઇરસની મહામારીને ધ્યાનમાં રાખીને એજ કેર કર્મચારીઓ માટે પેઇડ લીવની જાહેરાત, વિક્ટોરીયામાં બેઘર લોકો એપ્રિલ 2021 સુધી સરકારી ખર્ચે હોટલમાં રહી શકશે, ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે બ્લેક લિવ્સ મેટર વિરોધ પ્રદર્શનના આયોજકની ધરપકડ કરી. 

  • SBS Gujarati News Bulletin 27 July 2020 - ૨૭ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 27 July 2020 - ૨૭ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    27/07/2020 Duración: 05min

    વિક્ટોરીયામાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના રેકોર્ડ 532 કેસ નોંધાયા, સિડનીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લેવા લોકોને વિનંતી, આગામી વર્ષે રાબેતા મુજબ જ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ યોજાય તેવી શક્યતા. - વિક્ટોરીયામાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના રેકોર્ડ 532 કેસ નોંધાયા, સિડનીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લેવા લોકોને વિનંતી, આગામી વર્ષે રાબેતા મુજબ જ ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેન્ટ યોજાય તેવી શક્યતા.

  • People with eating disorders in Australia urged to seek help - ઇટીંગ ડિસોર્ડરથી પીડાતા લોકોને મદદ લેવાની સલાહ

    People with eating disorders in Australia urged to seek help - ઇટીંગ ડિસોર્ડરથી પીડાતા લોકોને મદદ લેવાની સલાહ

    24/07/2020 Duración: 06min

    ઓસ્ટ્રેલિયન્સ અને તેમાં પણ માઇગ્રન્ટ્સ સમુદાયમાંથી આવતા ઓસ્ટ્રેલિયન્સ ઘણી વખત ઇટીંગ ડીસોર્ડરની પરિસ્થિતીનો સામનો કરે છે. ઇટીંગ ડિસોર્ડરમાં કેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે અને તે માટે કેવી સહાયતા ઉપલબ્ધ છે. જાણિએ આ અહેવાલમાં. - ઓસ્ટ્રેલિયન્સ અને તેમાં પણ માઇગ્રન્ટ્સ સમુદાયમાંથી આવતા ઓસ્ટ્રેલિયન્સ ઘણી વખત ઇટીંગ ડીસોર્ડરની પરિસ્થિતીનો સામનો કરે છે. ઇટીંગ ડિસોર્ડરમાં કેવી પરિસ્થિતીનું નિર્માણ થાય છે અને તે માટે કેવી સહાયતા ઉપલબ્ધ છે. જાણિએ આ અહેવાલમાં.

  • SBS Gujarati News Bulletin 24 July 2020 - ૨૪ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 24 July 2020 - ૨૪ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    24/07/2020 Duración: 05min

    ક્વિન્સલેન્ડે સિડનીના વધુ એક વિસ્તારને કોરોનાવાઇરસ હોટસ્પોટ જાહેર કર્યો, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી 6 મૃત્યુ અને 300 નવા કેસ નોંધાતા હવે સૈન્યબળના સૈનિકો ડોર-નોકિંગની પ્રક્રિયામાં જોડાશે, વિશેષજ્ઞોના મત પ્રમાણે ઓસ્ટ્રેલિયાએ માઇગ્રેશનની સંખ્યામાં ઘટાડો કરતા તેની દેશના અર્થતંત્ર પર ખરાબ અસર વર્તાશે.  - ક્વિન્સલેન્ડે સિડનીના વધુ એક વિસ્તારને કોરોનાવાઇરસ હોટસ્પોટ જાહેર કર્યો, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસથી 6 મૃત્યુ અને 300 નવા કેસ નોંધાતા હવે સૈન્યબળના સૈનિકો ડોર-નોકિંગની પ્રક્રિયામાં જોડાશે, વિશેષજ્ઞોના મત પ્રમાણે ઓસ્ટ્રેલિયાએ માઇગ્રેશનની સંખ્યામાં ઘટાડો કરતા તેની દેશના અર્થતંત્ર પર ખરાબ અસર વર્તાશે. 

  • Health experts expect sharp rise in COVID-19 deaths - વિશેષજ્ઞોના મત પ્રમાણે કોરોનાવાઇરસના મૃત્યુઆંકમાં વધારો થઇ શકે

    Health experts expect sharp rise in COVID-19 deaths - વિશેષજ્ઞોના મત પ્રમાણે કોરોનાવાઇરસના મૃત્યુઆંકમાં વધારો થઇ શકે

    24/07/2020 Duración: 06min

    તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ જોયો, બુધવારે ઓસ્ટ્રેલિયામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. એક વિશેષજ્ઞોના મત પ્રમાણે, આગામી સમયમાં તેના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થઇ શકે છે. - તાજેતરમાં ઓસ્ટ્રેલિયાએ કોરોનાવાઇરસની મહામારી શરૂ થઇ ત્યારથી અત્યાર સુધીનો સૌથી ખરાબ દિવસ જોયો, બુધવારે ઓસ્ટ્રેલિયામાં એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. વિશેષજ્ઞોના મત પ્રમાણે, આગામી સમયમાં તેના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થઇ શકે છે.

  • SBS Gujarati News Bulletin 23 July 2020 - ૨૩ જુલાઇ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 23 July 2020 - ૨૩ જુલાઇ ૨૦૨૦ ના મુખ્ય સમાચાર

    23/07/2020 Duración: 05min

    ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ સંક્રમણનો કુલ આંક 13,000 પર પહોંચ્યો, કોરોનાવાઇરસના કેસ નોંધાતા ન્યૂ સાઉથ વેલ્સની 2 સ્કૂલ અને એક ચાઇલ્ડ કેર સેન્ટર બંધ કરાયા, બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ બજેટ ખાધ નોંધાઇ.  - ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ સંક્રમણનો કુલ આંક 13,000 પર પહોંચ્યો, કોરોનાવાઇરસના કેસ નોંધાતા ન્યૂ સાઉથ વેલ્સની 2 સ્કૂલ અને એક ચાઇલ્ડ કેર સેન્ટર બંધ કરાયા, બીજા વિશ્વ યુદ્ધ બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ બજેટ ખાધ નોંધાઇ

  • Cyber security steps for devices shared among family members - પરિવારના સભ્યો સાથે લેપટોપ, મોબાઇલ ડિવાઇસ વહેંચ્યા અગાઉ આ બાબતોનું ધ્યાન રાખો

    Cyber security steps for devices shared among family members - પરિવારના સભ્યો સાથે લેપટોપ, મોબાઇલ ડિવાઇસ વહેંચ્યા અગાઉ આ બાબતોનું ધ્યાન રાખો

    23/07/2020 Duración: 12min

    કોરોનાવાઇરસના લોકડાઉનના કારણે ઘરના સભ્યો મોટાભાગનો સમય લેપટોપ, ફોન કે ટેબલેટ પર પસાર કરી રહ્યા છે ત્યારે, એકબીજા સાથે ડિવાઇસ વહેંચવાથી સાઇબર સિક્યોરિટી સામે કેવું જોખમ ઉભું થાય છે, તથા વિવિધ એપ્લિકેશન્સનો વપરાશ કરતા અગાઉ ધ્યાનમાં રાખવાની બાબતો વિશે Illuminance Solutions ના અદનાન પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી.  - કોરોનાવાઇરસના લોકડાઉનના કારણે ઘરના સભ્યો મોટાભાગનો સમય લેપટોપ, ફોન કે ટેબલેટ પર પસાર કરી રહ્યા છે ત્યારે, એકબીજા સાથે ડિવાઇસ વહેંચવાથી સાઇબર સિક્યોરિટી સામે કેવું જોખમ ઉભું થાય છે, તથા વિવિધ એપ્લિકેશન્સનો વપરાશ કરતા અગાઉ ધ્યાનમાં રાખવાની બાબતો વિશે Illuminance Solutions ના અદનાન પટેલે SBS Gujarati સાથે વાત કરી હતી. 

  • SBS Gujarati News Bulletin 22 July 2020 - ૨૨ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 22 July 2020 - ૨૨ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    22/07/2020 Duración: 05min

    આગામી અઠવાડિયે યોજાનારા વિરોધ પ્રદર્શનને અટકાવવા ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ સુપ્રીમ કોર્ટમાં, વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં 484 નવા કેસ નોંધાયા, વધુ લાંબા લોકડાઉનની શક્યતા, સેલ્ફ આઇસોલેટ ન થવું પડે તે માટે ક્વિન્સલેન્ડ પોલીસને ખોટી માહિતી આપી 200 જણા ગુમ થયા. - આગામી અઠવાડિયે યોજાનારા વિરોધ પ્રદર્શનને અટકાવવા ન્યૂ સાઉથ વેલ્સ પોલીસ સુપ્રીમ કોર્ટમાં, વિક્ટોરીયામાં છેલ્લા 24 કલાકમાં 484 નવા કેસ નોંધાયા, વધુ લાંબા લોકડાઉનની શક્યતા, સેલ્ફ આઇસોલેટ ન થવું પડે તે માટે ક્વિન્સલેન્ડ પોલીસને ખોટી માહિતી આપી 200 જણા ગુમ થયા.

  • SBS Gujarati News Bulletin 21 July 2020 - ૨૧ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 21 July 2020 - ૨૧ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    21/07/2020 Duración: 06min

    જોબકિપર અને જોબસિકર યોજના સપ્ટેમ્બર 2020 બાદ પણ લંબાવવામાં આવી, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 374 નવા કેસ, ત્રણ મૃત્યુ, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર - નવેમ્બરમાં રમાનારો મેન્સ ટી20 વર્લ્ડ કપ સ્થગિત. - જોબકિપર અને જોબસિકર યોજના સપ્ટેમ્બર 2020 બાદ પણ લંબાવવામાં આવી, વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 374 નવા કેસ, ત્રણ મૃત્યુ, ઓસ્ટ્રેલિયામાં ઓક્ટોબર - નવેમ્બરમાં રમાનારો મેન્સ ટી20 વર્લ્ડ કપ સ્થગિત.

  • Gujarati families living and travelling across the NSW-VIC border towns, Albury and Wodonga - 2 કલાકની નોકરી માટે વધારાની 6 કલાકની જહેમત ઉઠાવવી પડે છે - ન્યૂ સાઉથ વેલ્સ - વિક્ટોરીયાની સરહદે રહેતા ગુજરાતીઓ

    Gujarati families living and travelling across the NSW-VIC border towns, Albury and Wodonga - 2 કલાકની નોકરી માટે વધારાની 6 કલાકની જહેમત ઉઠાવવી પડે છે - ન્યૂ સાઉથ વેલ્સ - વિક્ટોરીયાની સરહદે રહેતા ગુજરાતીઓ

    21/07/2020 Duración: 15min

    આલ્બરી અને વોડોંગામાં રહેતા ગુજરાતી પરિવારો સાથે SBS Gujarati એ વાત કરી અને કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે તેમના રોજીંદા જીવનમાં આવેલા ફેરફાર વિશે જાણ્યું. તથા, રાજ્યની સરહદ ઓળંગવા માટેની પ્રક્રિયા અને રજૂ કરવા પડતા ઓળખપત્રો વિશે પણ માહિતી મેળવી હતી. - આલ્બરી અને વોડોંગામાં રહેતા ગુજરાતી પરિવારો સાથે SBS Gujarati એ વાત કરી અને કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે તેમના રોજીંદા જીવનમાં આવેલા ફેરફાર વિશે જાણ્યું. તથા, રાજ્યની સરહદ ઓળંગવા માટેની પ્રક્રિયા અને રજૂ કરવા પડતા ઓળખપત્રો વિશે પણ માહિતી મેળવી હતી.

  • SBS Gujarati News Bulletin 20 July 2020 - ૨૦ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 20 July 2020 - ૨૦ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    20/07/2020 Duración: 04min

    ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો કુલ મૃત્યુઆંક 123 થયો, વર્તમાન જોબકિપર સ્કીમમાં કેટલાક ફેરફાર કરવાનો સરકારનો સંકેત, નાના અને મધ્યમ બિઝનેસ એક મિલિયન ડોલર સુધીની લોન મેળવી શકશે. - ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો કુલ મૃત્યુઆંક 123 થયો, વર્તમાન જોબકિપર સ્કીમમાં કેટલાક ફેરફાર કરવાનો સરકારનો સંકેત, નાના અને મધ્યમ બિઝનેસ એક મિલિયન ડોલર સુધીની લોન મેળવી શકશે.

  • SBS Gujarati News Bulletin 17 July 2020 - ૧૭ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 17 July 2020 - ૧૭ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    17/07/2020 Duración: 04min

    વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 428 નવા કેસ નોંધાયા, સિડનીની ક્રોસરોડ્સ હોટલ સાથે સંકળાયેલા કેસની સંખ્યા 42 સુધી પહોંચી, ચાઇનીસ એપ ટીક-ટોક પર ઓસ્ટ્રેલિયન સરકારની ચાંપતી નજર. - વિક્ટોરીયામાં કોરોનાવાઇરસના 428 નવા કેસ નોંધાયા, સિડનીની ક્રોસરોડ્સ હોટલ સાથે સંકળાયેલા કેસની સંખ્યા 42 સુધી પહોંચી, ચાઇનીસ એપ ટીક-ટોક પર ઓસ્ટ્રેલિયન સરકારની ચાંપતી નજર.

  • SBS Gujarati News Bulletin 16 July 2020 - ૧૬ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    SBS Gujarati News Bulletin 16 July 2020 - ૧૬ જુલાઇ ૨૦૨૦ના મુખ્ય સમાચાર

    16/07/2020 Duración: 05min

    વિક્ટોરીયામાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના 317 નવા કેસ નોંધાયા, ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર ફરીથી વધ્યો, 20 વર્ષની સૌથી ઉંચી સપાટી પર, સાઉથ ઓસ્ટ્રેલિયા કોરોનાવાઇરસનો ટેસ્ટ કરવાનો ઇનકાર કરનારને 1000 ડોલરનો દંડ કરશે.  - વિક્ટોરીયામાં એક જ દિવસમાં કોરોનાવાઇરસના 317 નવા કેસ નોંધાયા, ઓસ્ટ્રેલિયાનો બેરોજગારી દર ફરીથી વધ્યો, 20 વર્ષની સૌથી ઉંચી સપાટી પર, સાઉથ ઓસ્ટ્રેલિયા કોરોનાવાઇરસનો ટેસ્ટ કરવાનો ઇનકાર કરનારને 1000 ડોલરનો દંડ કરશે. 

página 1 de 6

Informações: